Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ સહપરિવાર ગરબા રમ્યા

Jamnagar: જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સહિતના પરિવાર સાથે વનતારામાં રાતવાસો કર્યો અનંત અને રાધિકા અંબાણી પણ ગરબામાં ઘુમતા જોવા મળ્યા વનતારા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું Jamnagar: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ગુજરાત મુલાકાતે આવ્યો છે. જેમાં જુનિયર...
jamnagar  અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ સહપરિવાર ગરબા રમ્યા
Advertisement
  • Jamnagar: જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સહિતના પરિવાર સાથે વનતારામાં રાતવાસો કર્યો
  • અનંત અને રાધિકા અંબાણી પણ ગરબામાં ઘુમતા જોવા મળ્યા
  • વનતારા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Jamnagar: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ગુજરાત મુલાકાતે આવ્યો છે. જેમાં જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સહિતના પરિવાર સાથે વનતારામાં રાતવાસો કર્યો છે. વનતારા મુલાકાત દરમિયાન જુનિયર ટ્રમ્પને ગુજરાતી રંગ લાગ્યો હતો. રિલાયન્સ ગ્રીન્સમાં અમેરિકન રાષ્ટ્રપતિના જુનિયરે દાંડિયા રાસ રમ્યા છે. જેમાં દાંડિયા રાસ સાથે ગરબાનો જલસો માણ્યો છે.

Tags :
Advertisement

.

×