Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar માં આશાવર્કર બહેનોના સામૂહિક ધરણા, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

જામનગરમાં ચાર વર્ષથી વેતન વધારો ન મળતા આશા વર્કર અને આંગણવાડી બહેનોએ અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ₹18,000-₹36,000 વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ, NHMમાં મર્જ, EPF-ESI લાભ અને નિવૃત્તિ સહાય જેવી માગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કર્મચારીઓએ માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે.
jamnagar માં આશાવર્કર બહેનોના સામૂહિક ધરણા  કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
Advertisement

Asha Workers Protest in Jamnagar: જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માગણીઓ માટે સંઘર્ષ કરી રહેલા આશા વર્કર અને આંગણવાડીની બહેનોએ આખરે રસ્તા પર ઉતરીને સામૂહિક ધરણા યોજ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી માનદ વેતનમાં કોઈપણ પ્રકારનો વધારો ન થતા મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×