Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : GETCO માં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો, કંપનીના એક નિર્ણયથી નિરાશા

400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા છે માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો
jamnagar    getco માં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો  કંપનીના એક નિર્ણયથી નિરાશા
Advertisement
  • લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમટી પડ્યા ઉમેદવારો
  • 400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા
  • માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો

Jamnagar GETCO : જામનગરની જેટકો કંપનીમાં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો થયો છે. જેમાં લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. તેમાં 400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો છે. ત્યારે રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોમાં જેટકો સામે ભારોભાર રોષ ફેલાયો છે. કારણ કે ભરતી જાહેરાતમાં ક્યાંય ત્રણ જિલ્લાનો ઉલ્લેખ જ નથી તેમ ઉમેદવારોએ જણાવ્યું છે.

Tags :
Advertisement

.

×