Jamnagar : ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, 17 વર્ષની વયે જિંદગીનો કેમ આણ્યો અંત?
જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) ખાતે આવેલી જી.એમ. પટેલ સ્કૂલ (G.M. Patel School) ની હોસ્ટેલમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની હિરલ હાથિયા (Hiral Hathiya) એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
Advertisement
- જામનગર (Jamnagar) ના ધ્રોલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાત
- ધોરણ-11 સાયન્સની હિરલ હાથિયાનો આપઘાત
- જીએમ પટેલ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
- દ્વારકાના ખંભાળિયાની દીકરીના મોતથી ગમગીની
- શનિવારે જ વાલીઓ હોસ્ટેલ મૂકી ગયા બાદ ઘટના
જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) ખાતે આવેલી જી.એમ. પટેલ સ્કૂલ (G.M. Patel School) ની હોસ્ટેલમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિની હિરલ હાથિયા (Hiral Hathiya) એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતક વિદ્યાર્થિની મૂળ દ્વારકા (Dwarka) જિલ્લાના ખંભાળિયા (Khambhaliya) ની વતની હતી અને અહીં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.

