Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જામનગરમાં કરોડોનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું: પિતા-પુત્રની ધરપકડથી વેપારીઓમાં ફફડાટ

Jamnagar GST Scam: જામનગરના દરેડ ફેઝ-3 માં આવેલી માંડવરા ટ્રેડિંગ કંપની પર SGST વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ખોટી વેરાશાખ (ITC) મેળવી અંદાજે 23.08 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ આચરવા બદલ આયુષ શાહ (Ayush Shah) અને પિતા સુરેશચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે GIDC ના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જામનગરમાં કરોડોનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું  પિતા પુત્રની ધરપકડથી વેપારીઓમાં ફફડાટ
Advertisement

Jamnagar GST Scam: જામનગર (Jamnagar) ના ઔદ્યોગિક વિસ્તારમાં સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે એસજીએસટી (SGST) વિભાગ દ્વારા એક બહુ મોટા આર્થિક ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરના દરેડ ફેઝ-3માં આવેલી એક પેઢી દ્વારા આચરવામાં આવી રહેલું કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ (GST Scam) સ્ટેટ જીએસટી વિભાગની બાજ નજરે ઝડપી પાડ્યું છે.

Tags :
Advertisement

.

×