Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar માં સુભાષ માર્કેટ પાસે ગુંડાગીરી, Estate Branch Employee ને રસ્તામાં રોકીને માર્યો માર

જામનગર શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વ્યસ્ત સુભાષ માર્કેટ નજીક રસ્તા પરના ગેરકાયદે દબાણો હટાવવા પહોંચેલી મનપાની એસ્ટેટ શાખાની ટીમ પર માથાભારે તત્વોએ હુમલો કર્યો. ફરજ પરના આઉટસોર્સિંગ કર્મચારીને રસ્તા પર પાડીને બેફામ ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મનપા સ્ટાફ તેમજ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
jamnagar માં સુભાષ માર્કેટ પાસે ગુંડાગીરી  estate branch employee ને રસ્તામાં રોકીને માર્યો માર
Advertisement

Jamnagar Estate Branch Employee Attack : જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીરે ધીરે પડી ભાંગી રહી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના સુભાષ માર્કેટ વિસ્તારમાં ફરજ બજાવી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. રસ્તા પર થતા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન આ વિવાદ સર્જાયો હતો. આ મામલે એસ્ટેટ શાખાના આઉટસોર્સિંગ કર્મચારીને જાહેરમાં નિશાન બનાવવામાં આવ્યો હતો. ખુલ્લેઆમ થયેલી આ હિંસક ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે.

Tags :
Advertisement

.

×