Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Raghavji Patel WhatsApp Hacked: પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું WhatsApp એકાઉન્ટ હેક! પૈસા ન મોકલવા અપીલ

જામનગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું વોટ્સએપ એકાઉન્ટ હેક થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સાયબર ઠગો દ્વારા મંત્રીના વોટ્સએપ નંબરનો દુરુપયોગ કરી વિવિધ લોકો પાસે નાણાંની માંગણી કરવામાં આવી રહી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ મામલે સાયબર ક્રાઈમ સેલમાં સત્તાવાર અપીલ સાથે કાર્યકરો અને શુભેચ્છકોને કોઈ પણ નાણાકીય વ્યવહાર ન કરવા સૂચના અપાઈ છે.
raghavji patel whatsapp hacked  પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું whatsapp એકાઉન્ટ હેક  પૈસા ન મોકલવા અપીલ
Advertisement

Raghavji Patel WhatsApp Hacked: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે હવે વીઆઈપી નેતાઓ પણ સાયબર ઠગોના નિશાના પર આવ્યા છે. ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું અધિકૃત વોટ્સએપ એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે અફડાતફડી અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.

Tags :
Advertisement

.

×