Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar માં હેવાનીયતની પરાકાષ્ઠા: GIDC વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

Jamnagar: જામનગર નજીક જીઆઈડીસી (GIDC) ઔદ્યોગિક વિસ્તારમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે 35 વર્ષીય આધેડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાની ચકચારી ઘટના બની છે. પીડિતાની માતાએ નોંધાવેલી સત્તાવાર ફરિયાદના આધારે જામનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ આરોપીની અટકાયત કરી તેને જેલહવાલે કરી દીધો છે.
jamnagar માં હેવાનીયતની પરાકાષ્ઠા  gidc વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
Advertisement

Jamnagar : જામનગર (Jamnagar) નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીંના સ્થાનિક જીઆઈડીસી (GIDC) ના ઔદ્યોગિક વિસ્તાર (Industrial Area) માં એક પાંચ (5) વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ નરાધમ કૃત્ય એક 35 વર્ષીય આધેડ વયના શખ્સે કર્યું હોવાનું સામે આવ્યું છે, જેણે એક માસૂમ અને લાચાર બાળકીને પોતાની હેવાનીયતનો શિકાર બનાવી છે.

Tags :
Advertisement

.

×