Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar News: મુકબધિર યુવતીની છેડતીનો વિરોધ કરતા ભાઈ પર જીવલેણ હુમલો, SC/ST સેલ દ્વારા તપાસ શરૂ

Jamnagar News: જામનગરમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં રહેતી મુકબધિર યુવતીની એકલતાનો લાભ ઉઠાવી રીઝવાન ઉર્ફે ચિનો ગનીભાઈ નામના શખ્સે તેની સાથે શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી હતી. પીડિત યુવતી જ્યારે રસ્તે જઈ રહી હતી, ત્યારે પણ આરોપીએ રસ્તામાં તેનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
jamnagar news  મુકબધિર યુવતીની છેડતીનો વિરોધ કરતા ભાઈ પર જીવલેણ હુમલો  sc st સેલ દ્વારા તપાસ શરૂ
Advertisement

Jamnagar News: જામનગરમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં રહેતી મુકબધિર યુવતીની એકલતાનો લાભ ઉઠાવી રીઝવાન ઉર્ફે ચિનો ગનીભાઈ નામના શખ્સે તેની સાથે શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી હતી. પીડિત યુવતી જ્યારે રસ્તે જઈ રહી હતી, ત્યારે પણ આરોપીએ રસ્તામાં તેનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

Jamnagar માં મુકબધિર યુવતી સાથે જાતીય સતામણી

આ સમગ્ર મામલે જ્યારે યુવતીનો ભાઈ આરોપીને પકડવા ગયો, ત્યારે રીઝવાને ઉશ્કેરાઈ જઈને તેના પર છરી અને ઈંટ-પથ્થર વડે જીવલેણ અને હિંસક હુમલો કર્યો હતો. પીડિતા અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં આરોપીએ આ પ્રકારનું કૃત્ય આચરતા જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષકે તપાસ શરુ કરી

હાલમાં મુખ્ય આરોપી રીઝવાન ઉર્ફે ચિનો ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષક (SC/ST સેલ) દ્વારા શરૂ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Patan News: ખેતર બની ગયું ખાણ! ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર આવ્યું એક્શનમાં

Tags :
Advertisement

.

×