Jamnagar માં IG નિર્લિપ્ત રાયની એન્ટ્રી સાથે જ એક્શન, મોડી રાત્રે ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
IG Nirlipt Rai in Jamnagar : જામનગર (Jamnagar) માં આઈજી (IG) નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની એન્ટ્રી થતાની સાથે જ ગુનેગારો અને માથાભારે તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તેમની પ્રથમ વિઝિટ દરમિયાન જ શહેરના સીટી એ ડિવિઝન (City A Division) વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર સર્જિકલ સ્ટ્રાઈક જેવી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Advertisement
- જામનગર (Jamnagar) માં IG નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની એન્ટ્રી સાથે જ એક્શન
- નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની પ્રથમ વિઝિટમાં જ માથાભારે શખ્સો ફફડ્યા
- IGની સીધી દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામો પર તવાઈ
- સીટી એ ડિવિઝન વિસ્તારમાં મોડી રાત્રે ઓપરેશન શરૂ
- ધુવાવ નાકા નજીક 72 ગેરકાયદે રૂમો પર બુલડોઝર ફર્યું
- ખાટકીવાડમાં માથાભારે તત્વો સામે પોલીસની કાર્યવાહી