Jamnagar News: હદ થઈ ગઈ! સ્મશાનની વસ્તુઓ પણ સુરક્ષિત નથી, તસ્કરો અંતિમ સંસ્કારની ખાટલી ઉઠાવી ગયા
Jamnagar News: જામનગરમાં માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે. લાલપુર તાલુકાના જોગવડ ગામે આવેલા સ્મશાનમાંથી તસ્કરોએ અંતિમ સંસ્કાર માટે વપરાતી 1,000 કિલો વજનની લોખંડની ખાટલીની ચોરી કરી છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે રોષ અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે.
Advertisement