Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Drugs Seized: જામનગરના લાલપુરમાં મેઘપર પોલીસનું મોટું ઓપરેશન, લાખોના હેરોઈન સાથે ત્રણ ઝડપાયા, ખુલ્યું પંજાબ કનેક્શન

Jamnagar Drugs Seized: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામે પોલીસે ડ્રગ્સના નેટવર્ક સામે લાલ આંખ કરી છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે જોગવડ ગામની સીમમાં આવેલ રામદુતનગર વિસ્તારમાં રેડ પાડીને લાખો રૂપિયાની કિંમતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી ત્રણ શખ્સોને સકંજામાં લીધા છે, જ્યારે મુખ્ય સપ્લાયર ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
jamnagar drugs seized  જામનગરના લાલપુરમાં મેઘપર પોલીસનું મોટું ઓપરેશન  લાખોના હેરોઈન સાથે ત્રણ ઝડપાયા  ખુલ્યું પંજાબ કનેક્શન

Tags :
Advertisement

.

×