Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: સચાણામાં મોડી રાત્રે ધીંગાણું, જૂથ અથડામણમાં એકનું મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત

Jamnagar: નવા વર્ષના પ્રારંભે જ જામનગર (Jamnagar) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરના સચાણા ગામમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક આધેડે સારવાર દરમિયાન દમ તોડતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે. જાણો કેમ બિચક્યો હતો મામલો ?
jamnagar  સચાણામાં મોડી રાત્રે ધીંગાણું  જૂથ અથડામણમાં એકનું મોત  8થી વધુ ઈજાગ્રસ્ત
Advertisement
  • જામનગરના (Jamnagar) સચાણામાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણ
  • વર્ષનો પ્રારંભ હત્યાથી, એક આધેડે સારવારમાં દમ તોડ્યો
  • પૈસાની લેતીદેતી કારણભૂત, એકનું મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત
  • અથડામણમાં સામસામે આઠથી વધુ લોકો ઘાયલ થયા હતા
  • પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી

Jamnagar: નવા વર્ષના પ્રારંભે જ જામનગર (Jamnagar) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરના સચાણા ગામમાં ગત મોડી રાત્રે સામાન્ય પૈસાની લેવડદેવડ બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક આધેડે સારવાર દરમિયાન દમ તોડતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.

Tags :
Advertisement

.

×