Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ઘાતક હથિયાર સાથે વિરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ, શું મધ્યપ્રદેશ કનેક્શન છે?

જામનગર એલસીબી પોલીસે ધ્રોલમાંથી રાજકોટના રહેવાસી વિરેન્દ્રસિંહ જાડેજાને ગેરકાયદેસર પિસ્ટલ અને જીવતા કાર્ટીશ સાથે ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં આરોપીએ મધ્યપ્રદેશના સપ્લાયર અનિલ ભુરીયાનું નામ આપ્યું છે. આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ તપાસતા પોલીસ હવે આ ગેરકાયદેસર હથિયારના નેટવર્કને તોડી પાડવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે.
jamnagar  ઘાતક હથિયાર સાથે વિરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ  શું મધ્યપ્રદેશ કનેક્શન છે
Advertisement

Jamnagar: જામનગરના ધ્રોલ વિસ્તારમાં એલસીબી (LCB) પોલીસે બાતમીના આધારે એક માથાભારે શખ્સને ઘાતક હથિયાર સાથે રંગે હાથે ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×