Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar માં દીવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના, એક શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત

જામનગરના ગીતા મંદિર નજીક આવેલી મહાવીર સોસાયટીમાં જૂની દીવાલ તોડીને નવું બાંધકામ કરવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતાં મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય બે મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી અને તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરાયું હતું.
jamnagar માં દીવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના  એક શ્રમિકનું મોત  બે ઈજાગ્રસ્ત
Advertisement

Jamnagar Wall Collapse: જામનગર શહેરમાં ગીતા મંદિર નજીક આવેલી મહાવીર સોસાયટીમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. જૂની દીવાલ તોડીને નવું બાંધકામ કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જર્જરિત દીવાલ અચાનક તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મજૂરો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×