Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જામનગર Marine Task Force એક્શન મોડમાં, દરિયાઈ સીમાઓ પર હથિયારધારી કમાન્ડોનું સઘન ચેકિંગ

Jamnagar Coastal Security: મિડલ ઈસ્ટ (Middle East) માં અમેરિકા-ઈરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવને પગલે ગુજરાતના દરિયાકાંઠે જામનગર મરીન ટાસ્ક ફોર્સ (Jamnagar Marine Task Force) દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આતંકી અને દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે જામનગર અને કચ્છના અખાતમાં હથિયારધારી કમાન્ડો દ્વારા ફૂટ અને બોટ પેટ્રોલિંગ (Foot/Boat Patrolling) કરીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
જામનગર marine task force એક્શન મોડમાં  દરિયાઈ સીમાઓ પર હથિયારધારી કમાન્ડોનું સઘન ચેકિંગ
Advertisement
  • મિડલ ઇસ્ટમાં યુદ્ધ તણાવને લઈને જામનગર Marine Task Force સચેત
  • હથિયાર ધરી કમાન્ડોની ટીમએ કોસ્ટલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું
  • કચ્છના અખાતમાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું
  • આતંકી કે દેશ દ્રોહી પ્રવૃત્તિને નેસ્ટ નાબૂદ કરવા માટે અગમ ચેતી

Marine Task Force : હાલમાં વેસ્ટ એશિયા (West Asia) માં અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સરહદો પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના સંવેદનશીલ ગણાતા જામનગર (Jamnagar) અને કચ્છના અખાત (Gulf of Kutch) વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force) દ્વારા હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની આતંકી (Terrorist) કે દેશદ્રોહી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×