Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar minor rape : દાદાની ઉંમરના બે નરાધમોનું ઘૃણાસ્પદ કુકર્મ, પૌત્રી સમાન સગીરાને પીંખી નાખી!

સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવો કિસ્સો જામનગરમાં બન્યો છે. બે વિકૃત વૃદ્ધોએ એક લાચાર સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સગીરા ગર્ભવતી બની અને તેણે મૃત ભ્રૂણને જન્મ આપ્યા બાદ આ ભયાનક સત્ય બહાર આવ્યું છે. આ ચોંકાવનારી ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. પરિવારે હિંમત દાખવી ફરિયાદ નોંધાવતાં જ પોલીસે તાત્કાલિક બંને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે.
jamnagar minor rape   દાદાની ઉંમરના બે નરાધમોનું ઘૃણાસ્પદ કુકર્મ  પૌત્રી સમાન સગીરાને પીંખી નાખી
Advertisement

Jamnagar minor rape : જામનગર શહેરમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. શહેરમાં દાદાની ઉંમરના ગણાતા બે શખ્સોએ મર્યાદાની તમામ હદો વટાવી દીધી છે. આ ઘટનાએ સંસ્કારી સમાજની ઊંઘ ઉડાડી દીધી છે. નિર્દોષ બાળકીઓ પોતાના ઘરની આસપાસ પણ સુરક્ષિત નથી તેવો ભય ફેલાયો છે. બે વૃદ્ધોએ એક 12 વર્ષની સગીરાની લાચારીનો ગેરલાભ ઉઠાવ્યો હતો. બંને શખ્સોએ બાળકી પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×