Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar News : જામનગરને સ્વચ્છ બનાવવા ખુદ મનપા કમિશનર મેદાને, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ

Jamnagar News : જામનગર શહેરને સ્વચ્છ, સુંદર અને ગંદકી મુક્ત બનાવવા માટે હવે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર એકદમ એક્શન મોડમાં આવી ગયું છે અને ખુદ મનપા કમિશનર મેદાનમાં ઉતરી પડ્યા છે. શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ વેગ આપવા અને સ્વચ્છતા જાળવવાના હેતુસર જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા દ્વારા ગઈરાત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
jamnagar news   જામનગરને સ્વચ્છ બનાવવા ખુદ મનપા કમિશનર મેદાને  પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ
Advertisement

Jamnagar News : જામનગર (Jamnagar) શહેરને સ્વચ્છ, સુંદર અને ગંદકી મુક્ત બનાવવા માટે હવે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર એકદમ એક્શન મોડમાં આવી ગયું છે અને ખુદ મનપા કમિશનર મેદાનમાં ઉતરી પડ્યા છે. શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ વેગ આપવા અને સ્વચ્છતા જાળવવાના હેતુસર જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા દ્વારા ગઈરાત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે વહીવટી તંત્રમાં અને વેપારી આખુંઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

Tags :
Advertisement

.

×