Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ગેલેરીમાંથી રાષ્ટ્રધ્વજનો મોટો જથ્થો વેરવિખેર હાલત મળ્યો, જાળવણી મુદ્દે ઉઠ્યા સવાલો

Jamnagar: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની સફાઈ કર્મચારીઓની ઓફિસની ગેલેરીમાંથી રાષ્ટ્રધ્વજનો મોટો જથ્થો મળી આવતા વિવાદ ઊભો થયો છે. ધ્વજોની જાળવણીમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે. મનપા તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ થવાની ચર્ચા છે.
jamnagar  ગેલેરીમાંથી રાષ્ટ્રધ્વજનો મોટો જથ્થો વેરવિખેર હાલત મળ્યો  જાળવણી મુદ્દે ઉઠ્યા સવાલો
Advertisement

Jamnagar: જામનગર મહાનગરપાલિકામાં રાષ્ટ્રધ્વજના સન્માન અને તેની યોગ્ય જાળવણીને લઈને નવો વિવાદ ઉભો થયો છે. વોર્ડ નંબર 9 સાથે સંબંધિત સફાઈ કર્મચારીઓની ઓફિસની ગેલેરીમાંથી રાષ્ટ્રધ્વજનો એક મોટો જથ્થો મળી આવતા સમગ્ર ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. રાષ્ટ્રધ્વજ જેવી રાષ્ટ્રીય અસ્મિતાના પ્રતિક સાથે બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Tags :
Advertisement

.

×