Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Crime News: દીકરી સાથે રમવા આવતી 13 વર્ષની બાળકી સાથે છેડછાડ, પાડોશીની કરતૂતનો ભાંડો ફૂટ્યો, POCSO હેઠળ કાર્યવાહી

Jamnagar Crime News: જામનગરની નંદનવન સોસાયટીમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા એક શખ્સે 13 વર્ષીય સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
jamnagar crime news   દીકરી સાથે રમવા આવતી 13 વર્ષની બાળકી સાથે છેડછાડ  પાડોશીની કરતૂતનો ભાંડો ફૂટ્યો  pocso હેઠળ કાર્યવાહી
Advertisement

Jamnagar Crime News: જામનગર શહેરની નંદનવન સોસાયટીમાં માનવતાને શરમમાં મૂકે તેવી એક ધ્રુજારી ઉપજાવતી ઘટના પ્રકાશમાં આવી છે. સોસાયટીમાં રહેતી અને 13 વર્ષની વય ધરાવતી એક માસૂમ બાળકી સાથે પાડોશમાં જ રહેતા લાલજી મકવાણા નામના શખ્સે શારીરિક છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×