Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: બેડી ગેઈટ વિસ્તારમાંથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું, MDMA અને કોકેઈન સાથે 22 વર્ષિય શખ્સની ધરપકડ

જામનગરના બેડી ગેઈટ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી 22 વર્ષીય નરશિરામ રબારીને 19 ગ્રામ કોકેઈન અને 123 ગ્રામ MDMA સાથે ઝડપી લીધો છે. પોલીસે કુલ 21.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડ્રગ્સ સપ્લાય કરનાર સાંચોરનો મુખ્ય આરોપી પારસરામ રબારી હાલ ફરાર છે, જેને પકડવા સીટી-બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
jamnagar  બેડી ગેઈટ વિસ્તારમાંથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું  mdma અને કોકેઈન સાથે 22 વર્ષિય શખ્સની ધરપકડ
Advertisement

Jamnagar: ગુજરાતના જામનગર શહેરમાં પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેડી ગેઈટ (Bedi Gate) પાસે આવેલી કોટક બેંકની ગલીમાંથી સ્થાનિક પોલીસને મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલા પદાર્થો મળી આવ્યા છે. આ દરોડા દરમિયાન લાખો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×