Jamnagar News: પંચેશ્વર ટાવર પાસે સર્જાયો ભયાનક અકસ્માત, બેકાબૂ કારે અનેક વાહનોને લીધા અડફેટે
Jamnagar News: જામનગર શહેરમાં મોડી રાત્રે અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક બેકાબૂ ક્રેટા કાર ચાલકે અનેક વાહનોને ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી.
Advertisement