Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કુદરતનો કરિશ્મા કે પોલીસની કમાલ? માત્ર 8 વર્ષની ઉંમરે ઘર છોડી ભાગેલો બાળક 24 વર્ષનો યુવાન બની પાછો ફર્યો

Pradeep Karabhai Vagh: જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસે વર્ષ 2012માં 8 વર્ષની ઉંમરે ગુમ થયેલા પ્રદીપ વાઘને 14 વર્ષ બાદ અમદાવાદની કુરિયર કંપનીમાંથી સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે. હાલ 24 વર્ષના થઈ ગયેલા યુવાનનું તેના પિતા કારાભાઈ વાઘ સાથે પોલીસે ભાવુક મિલન કરાવ્યું છે, જે પોલીસની કામગીરીનો માનવીય ચહેરો દર્શાવે છે.
કુદરતનો કરિશ્મા કે પોલીસની કમાલ  માત્ર 8 વર્ષની ઉંમરે ઘર છોડી ભાગેલો બાળક 24 વર્ષનો યુવાન બની પાછો ફર્યો
Advertisement

Jamnagar Police Success : માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા પેરોલ ફર્લો સ્ક્વોડ-જામનગર (Parole Furlough Squad-Jamnagar) ની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરીને 14 વર્ષ પહેલાં ગુમ થયેલા એક બાળકને સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે. વર્ષ 2012 (Year 2012) માં જામનગર ખાતેથી માત્ર 8 વર્ષની નાની ઉંમરે ગુમ થયેલો માસૂમ બાળક આજે 24 વર્ષનો યુવાન બનીને પોતાના પરિવારને પરત મળ્યો છે. જામનગર પોલીસની (Jamnagar Police) આ અદભુત શોધખોળને પગલે વર્ષોથી આશા છોડી ચૂકેલા પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

Tags :
Advertisement

.

×