Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જામનગર પોલીસ બેડામાં મોટો ફેરફાર: SP ડૉ. રવિ મોહન સૈનીએ 10 PI ની કરી આંતરિક બદલી

Gujarat Police Transfers: જામનગર (Jamnagar) જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી કારણોસર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા SP ડૉ. રવિ મોહન સૈની દ્વારા 110 PIની આંતરિક બદલીઓના આદેશ જારી કરાયા છે. સિટી-બી, સિક્કા, જોડિયા, ધ્રોલ, પંચકોશી-એ તેમજ લીવ રિઝર્વ સહિતના PI ને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
જામનગર પોલીસ બેડામાં મોટો ફેરફાર  sp ડૉ  રવિ મોહન સૈનીએ 10 pi ની કરી આંતરિક બદલી
Advertisement

Gujarat Police Transfers: જામનગર (Jamnagar) જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી કામગીરીને વધુ ગતિશીલ કરવાના ઉદ્દેશથી જિલ્લા પોલીસ બેડામાં મોટો આંતરિક ફેરફાર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડૉ. રવિ મોહન સૈની (Dr. Ravi Mohan Saini) દ્વારા એક સાથે 10 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી આંતરિક બદલીઓ કરવાના સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×