Jamnagar Accident: જામનગર નજીક ગમખ્વાર અકસ્માત,રિક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં 3 ના મોત,10 ઇજાગ્રસ્ત
Jamnagar Accident: જામનગર નજીક ચેલા-ચાંગા રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. ભોડેશ્વર મહાદેવના દર્શનાર્થે પૂજા-અર્ચના કરવા માટે જઈ રહેલી એક ઓટો રિક્ષાને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર મુસાફરો ફંગોળાઈ ગયા હતા.
Advertisement
Jamnagar Accident: જામનગર નજીક ચેલા-ચાંગા રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. ભોડેશ્વર મહાદેવના દર્શનાર્થે પૂજા-અર્ચના કરવા માટે જઈ રહેલી એક ઓટો રિક્ષાને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર મુસાફરો ફંગોળાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી મુજબ ૩ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

