Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: સોડા પીતા પહેલા સાવધાન! સોડાની બોટલમાંથી મકોડો નીકળ્યો, વીડિયો જોઈ હચમચી જશો

Jamnagar માં ‘જલારામ સોડા’ ફેક્ટરીમાંથી સપ્લાય થયેલા સોડાના જથ્થામાંથી એક બોટલની અંદર મકોડો મળી આવ્યાનો દાવો થયો છે. દુકાનદારે ફેક્ટરી સંચાલકનો સંપર્ક કર્યો હતો. જવાબદારી સ્વીકારવાને બદલે ઉડાવ જવાબ મળ્યાનો આક્ષેપ છે. બાદમાં દુકાનદારે સ્થાનિક ફૂડ વિભાગમાં ફરિયાદ કરી સમગ્ર મામલે તપાસની માગ કરી છે.
jamnagar  સોડા પીતા પહેલા સાવધાન  સોડાની બોટલમાંથી મકોડો નીકળ્યો  વીડિયો જોઈ હચમચી જશો
Advertisement

Jamnagar: જામનગરમાં ઠંડા પીણાની ગુણવત્તાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં એક દુકાનદારને સોડાની બોટલ (Soda Bottle) ની અંદર મકોડો જોવા મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બોટલ ‘જલારામ સોડા’ ફેક્ટરીમાંથી સપ્લાય થયેલા જથ્થામાંથી મળી હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે દુકાનદારે સ્થાનિક ફૂડ વિભાગને ફરિયાદ કરી તપાસની માગ કરી છે.

Tags :
Advertisement

.

×