Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: દુષ્કાળ અને દેવાના બોજ વચ્ચે ખેડૂતે જીવન ટૂંકાવ્યું, બે બળદને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા હતા

Jamnagar ના વાવડી ગામમાં 47 વર્ષીય ખેડૂત હેમંતભાઈ મકવાણાએ જીવન ટૂંકાવ્યું. પરિવારના જણાવ્યા અનુસાર, દુષ્કાળથી ખેતી નિષ્ફળ જતાં તેઓ આર્થિક સંકડામણ અને દેવાના ભારણમાં મુકાયા હતા. ઘરમાં ખાવાના સાંસા પડતાં બે બળદને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા હતા. નાનાં બાળકોના ભવિષ્યની ચિંતા વચ્ચે બનેલી ઘટનાથી પંથકમાં શોક છે. સરપંચ અને ગ્રામજનોએ સરકાર પાસે પરિવાર માટે તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી છે.
jamnagar  દુષ્કાળ અને દેવાના બોજ વચ્ચે ખેડૂતે જીવન ટૂંકાવ્યું  બે બળદને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા હતા
Advertisement

Jamnagar Farmer Suicide: જામનગર જિલ્લાના વાવડી ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના 47 વર્ષીય ખેડૂત હેમંતભાઈ મકવાણા (Hemantbhai Makwana) એ જીવન ટૂંકાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે દુષ્કાળના કારણે ખેતીમાં કોઈ ઉત્પાદન ન થતાં ખેડૂત ગંભીર આર્થિક સંકડામણમાં મુકાયા હતા. ખેતી નિષ્ફળ જવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આર્થિક તંગી અને દેવાના ભારણથી તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

Tags :
Advertisement

.

×