Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જામનગરમાં રજાની મજા સજામાં બદલાઈ: વોટર રિસોર્ટમાં 14 વર્ષના કિશોરનું ડૂબી જતાં કરુણ મોત

Jambuda Village Accident: જામનગરના જાંબુડા ગામ પાસેના વોટર રિસોર્ટમાં શનિવારની રજા માણવા ગયેલા પરિવારના ૧૪ વર્ષના કિશોર આરવ સોમકરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ કરુણ બનાવથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. એક જ સપ્તાહમાં ડૂબી જવાની આ બીજી ઘટના હોવાથી રિસોર્ટમાં સુરક્ષાના સાધનો અને લાઈફ ગાર્ડની બેદરકારી અંગે ચર્ચા તેજ બની છે.
જામનગરમાં રજાની મજા સજામાં બદલાઈ  વોટર રિસોર્ટમાં 14 વર્ષના કિશોરનું ડૂબી જતાં કરુણ મોત
Advertisement

Jamnagar Water Resort: જામનગર (Jamnagar) જીલ્લામાં વિકેન્ડની રજાઓ દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. જામનગર નજીક આવેલા એક જાણીતા વોટર રિસોર્ટમાં (Water Resort) પરિવાર સાથે રવિવાર અને શનિવારની રજા માણવા ગયેલા એક 14 વર્ષના સગીર કિશોરનું પૂલમાં ડૂબી જવાથી અકાળ મોત નીપજ્યું છે. હસતા-રમતા પરિવારની નજર સામે જ વહાલસોયા પુત્રએ જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર પર અસહ્ય દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરુણ બનાવ બાદ રિસોર્ટમાં રાખવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા (Safety Measures) સામે પણ સ્થાનિક લોકો દ્વારા તીવ્ર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×