Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Khambhalia Jamnagar Highway પર ચાલતી XUV કારમાં બની આગનો ગોળો, 2 લોકો દાઝ્યા

Car Fire Accident: ખંભાળિયા-જામનગર હાઇવે પર દાતા ગામ નજીક ચાલતી XUV કારમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમતે આગ બુઝાવી હતી. આ દુર્ઘટનામાં બે લોકો સામાન્ય દાઝ્યા હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.
khambhalia jamnagar highway પર ચાલતી xuv કારમાં બની આગનો ગોળો  2 લોકો દાઝ્યા
Advertisement

Khambhalia Jamnagar Highway Car Fire: ખંભાળિયા-જામનગર હાઇવે (Khambhalia-Jamnagar Highway) પર આજે એક કાળજું કંપાવનારી અને હૃદયધબકારા વધારી દે તેવી ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલા દાતા ગામ (Data Village) પાસે પસાર થઈ રહેલી એક અદ્યતન એસયુવી કાર (XUV Car) માં અચાનક જ ચાલુ મુસાફરીએ ભયાનક આગ (Fire) ફાટી નીકળી હતી. કારમાંથી ધુમાડા નીકળતા જોઈ ચાલકે તુરંત જ ગાડી બાજુ પર રોકી દીધી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Tags :
Advertisement

.

×