Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં મોટી બેદરકારી, વેજ પાસ્તામાંથી નીકળ્યા નોનવેજના ટુકડા

જામનગરના ન્યૂ જામનગર વિસ્તારમાં પરેશભાઈ ચુડાસમા નામના ગ્રાહકે પવિત્ર નિર્જળ એકાદશીના દિવસે ઝોમેટો (Zomato) મારફતે વેજ પાસ્તા મંગાવ્યા હતા, જેમાંથી નોનવેજના ટુકડા નીકળતા વ્રતભંગ થયો હતો. ગ્રાહકના આક્રોશ બાદ હોટેલ સંચાલકે ભૂલ સ્વીકારી રિફંડ આપ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ હવે જામનગર મનપાના ફૂડ વિભાગે હોટેલ સામે તપાસ અને કડક કાનૂની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
jamnagar  ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં મોટી બેદરકારી  વેજ પાસ્તામાંથી નીકળ્યા નોનવેજના ટુકડા
Advertisement

Jamnagar News:  ગુજરાતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી (Online Food Delivery) કંપનીઓની ગંભીર બેદરકારીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જામનગરના ન્યૂ જામનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો (Zomato) મારફતે શુદ્ધ શાકાહારી પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે આ પાર્સલ ઘરે આવ્યું અને ગ્રાહકે તેને ખાવા માટે ખોલ્યું, ત્યારે તેમાંથી નોનવેજ (Non-Vegetarian) એટલે કે માંસાહારી ભોજનના ટુકડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×