Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: રેન્જ IG નિર્લિપ્ત રાય જામનગર જિલ્લા જેલ પહોંચ્યા, વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જામનગર જિલ્લા જેલ પહોંચ્યા હતા. જેલ અધિક્ષકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને જેલ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું. SP, ASP અને Dy.SP સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન જેલની સુરક્ષા અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
jamnagar  રેન્જ ig નિર્લિપ્ત રાય જામનગર જિલ્લા જેલ પહોંચ્યા  વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું
Advertisement

Jamnagar Jail Visit: રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) નિર્લિપ્ત રાય જામનગર જિલ્લા જેલ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા હતા. તેમના આગમનને લઈને જેલ તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. જેલ પરિસરમાં પહોંચતા જ જેલ અધિક્ષક દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×