Gujarat AAP: આમ આદમી પાર્ટીના ટોચના નેતાની પાસા હેઠળ ધરપકડ થતા ખળભળાટ
Gujarat AAP: જુનાગઢમાં AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા (Haresh Savaliya)ની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગત રાત્રે જુનાગઢ LCB એ ભેસાણ પંથકમાંથી ધરપકડ કરી હતી. અગાઉ વિસાવદરમાં એટ્રોસિટી અને છેડતી કેસમાં ગુનો નોંધાયો હતો. વિસાવદર મગફળી કેન્દ્રની શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ વિસાવદરમાં ગયા હતા. કોર્ટે વિસાવદર તાલુકા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
Advertisement
- Gujarat AAP: ગત રાત્રે જુનાગઢ LCB એ ભેસાણ પંથકમાંથી ધરપકડ કરી હતી
- અગાઉ વિસાવદરમાં એટ્રોસિટી અને છેડતી કેસમાં ગુનો નોંધાયો હતો
- વિસાવદર મગફળી કેન્દ્રની શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી
Gujarat AAP: જુનાગઢમાં AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા (Haresh Savaliya)ની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગત રાત્રે જૂનાગઢ LCB એ ભેસાણ પંથકમાંથી ધરપકડ કરી હતી. અગાઉ વિસાવદરમાં એટ્રોસિટી અને છેડતી કેસમાં ગુનો નોંધાયો હતો. વિસાવદર મગફળી કેન્દ્રની શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ વિસાવદરમાં ગયા હતા. કોર્ટે વિસાવદર તાલુકા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તથા પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલાયા છે.

