Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Junagadh: ભવનાથ મેળામાં SHE Team નું સુરક્ષા કવચ, જુઓ ખાસ અહેવાલ

જૂનાગઢના ભવનાથ મેળામાં સુરક્ષા જાળવવા માટે SHE ટીમ (SHE Team) દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેના રિયાલિટી ચેકમાં મહિલા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાની ખાતરી કરી હતી. શંકાસ્પદ તત્વોની તપાસ અને લોકો સાથેના સંવાદથી મેળામાં સુરક્ષિત વાતાવરણ ઉભું થયું છે.
junagadh  ભવનાથ મેળામાં she team નું સુરક્ષા કવચ  જુઓ ખાસ અહેવાલ
Advertisement
  • Junagadh: ભવનાથ મેળામાં SHE Team ની ઉમદા કામગીરી
  • ગુજરાત ફર્સ્ટ ટીમ સાથે મહિલા પોલીસનું રિયાલિટી ચેક
  • મેળાના રસ્તાઓ પર SHE Team નું ફૂટ પેટ્રોલિંગ

Junagadh Mahashivratri Mela 2026: મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથ મેળા (Bhavnath Mela) માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ ભીડમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન સજ્જ છે. ખાસ કરીને, જૂનાગઢ પોલીસ (Junagadh Police) ની 'SHE ટીમ' (SHE Team) મેળાના રસ્તાઓ પર ખડેપગે રહીને ઉમદા કામગીરી કરી રહી છે, જેનું 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×