Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Girnar Wildlife Census: ગિરનાર અભ્યારણ્યમાં વન્યજીવોની ગણતરીનો આરંભ, જાણો કયા પ્રાણીઓનો થશે સમાવેશ

Girnar Wildlife Census: જૂનાગઢ સ્થિત ગિરનાર અભ્યારણ્યમાં રહેતા તૃણાહારી (શાકાહારી) વન્યજીવોની સંખ્યા અને તેમના વસવાટની સ્થિતિ જાણવા માટે વન વિભાગ દ્વારા બે દિવસીય વિશેષ ગણતરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
girnar wildlife census  ગિરનાર અભ્યારણ્યમાં વન્યજીવોની ગણતરીનો આરંભ  જાણો કયા પ્રાણીઓનો થશે સમાવેશ
Advertisement

Girnar Wildlife Census: જૂનાગઢ સ્થિત ગિરનાર અભ્યારણ્યમાં રહેતા તૃણાહારી (શાકાહારી) વન્યજીવોની સંખ્યા અને તેમના વસવાટની સ્થિતિ જાણવા માટે વન વિભાગ દ્વારા બે દિવસીય વિશેષ ગણતરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 9 અને 10 જૂન એમ બે દિવસ સુધી ચાલનારી આ કામગીરી દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓના વિતરણ અને તેમના રહેઠાણ અંગેનો મહત્વનો ડેટા એકત્રિત કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×