Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gram Panchayat Elections Gir Somnath: વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ચર્ચા જગાવી છે
gram panchayat elections gir somnath  વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો
Advertisement
  • ગામના વિકાસના મુદ્દાને લઈને જ આમને સામને આવ્યા
  • ગામ લોકો પણ આ ચૂંટણીમાં નવા-જુની કરવાના મુડમાં
  • ગામનો સાચો વિકાસ કરે તેવાને મત આપીશું : ગ્રામજનો

Gram Panchayat Elections Gir Somnath: હાલ સૌની નજર ચૂંટણી પર મંડરાયેલી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ માહોલ જોરદાર જામ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ચર્ચા જગાવી છે. ઉના તાલુકાના ઉગલા ગામે ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે બે વેવાણો જ સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો માત્ર જૂના ઉગલા ગામમાં જ નહીં, પરંતુ રાજ્યભરમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Tags :
Advertisement

.

×