Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Sasan Gir Jungle Safari : ગીર જવાનું પ્લાનિંગ છે? તો પહેલાં જાણી લો આ સમાચાર, 12 દિવસનું બુકિંગ ફુલ!

Sasan Gir Jungle Safari : જૂનાગઢના સાસણ ગીરમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ચોમાસું વહેલું પૂર્ણ થતાં અને જંગલના રસ્તા તેમજ કોઝવેનું કામ પૂરું થઈ જતાં સાસણ ગીર જંગલ સફારી નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે. જંગલ સફારી શરૂ થતાં જ સિંહદર્શન માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
sasan gir jungle safari   ગીર જવાનું પ્લાનિંગ છે  તો પહેલાં જાણી લો આ સમાચાર  12 દિવસનું બુકિંગ ફુલ
Advertisement

Sasan Gir Jungle Safari : જૂનાગઢના સાસણ ગીરમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ચોમાસું વહેલું પૂર્ણ થતાં અને જંગલના રસ્તા તેમજ કોઝવેનું કામ પૂરું થઈ જતાં સાસણ ગીર જંગલ સફારી નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે. જંગલ સફારી શરૂ થતાં જ સિંહદર્શન માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે 100થી વધુ પ્રવાસીઓએ સફારીનો આનંદ માણ્યો હતો. બીજી તરફ, 16થી 27 ઓક્ટોબર સુધીનું બુકિંગ ફુલ થઈ જતાં આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×