Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: જૂનાગઢની 13 વર્ષની પીડિતાને ગર્ભપાતની મળી મંજૂરી

Minor Abortion Case: ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) જૂનાગઢની 13 વર્ષની દુષ્કર્મ પીડિતાને 19 અઠવાડિયાનો ગર્ભપાત (Abortion) કરાવવાની મંજૂરી આપી છે. ઉના પોલીસ મથકે (Una Police Station) પોક્સો (POCSO) હેઠળ નોંધાયેલા આ ગુનામાં કોર્ટે GMERS જૂનાગઢને 3 ગાયનેકોલોજિસ્ટ અને 1 સાયકિયાટ્રિસ્ટની ટીમ સાથે તાત્કાલિક પ્રક્રિયા કરવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2026 માં અત્યાર સુધી 12 પીડિતાઓને આવી મંજૂરી અપાઈ છે.
ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય  જૂનાગઢની 13 વર્ષની પીડિતાને ગર્ભપાતની મળી મંજૂરી
Advertisement

Una Minor Abortion Case: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવીને એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાની માત્ર 13 વર્ષની એક સગીર દુષ્કર્મ પીડિતાએ પોતાના ગર્ભપાત (Abortion) માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પીડિતાને 19 અઠવાડિયાનો ગર્ભ હોવાના કારણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ મુજબ ગર્ભપાત માટે અદાલતની કાયદાકીય મંજૂરી મેળવવી અનિવાર્ય હતી, જેને લઈને હાઇકોર્ટમાં વિશેષ અરજી દાખલ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×