Junagadh Accident News: ધ્રુજાવી દેનારો અકસ્માત! માસૂમ બાળકને ટક્કર મારી બોલેરો ચાલક નાસી છૂટ્યો
Junagadh Accident News: જૂનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર (Visavadar) શહેરમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક હિટ એન્ડ રન (Hit and Run) ની ઘટના સામે આવી છે. વિસાવદરમાં બેફામ ગતિએ આવતી એક બોલેરો કારે આઠ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
Advertisement
- જૂનાગઢ (Junagadh) ના વિસાવદરમાં હિટ એન્ડ રન (Visavadar Hit and Run)માં બાળકનું મોત
- બોલેરો ચાલકે 8 વર્ષના બાળકને હડફેટે લીધો
- અકસ્માતમાં ધવલ ગોહીલ નામના બાળકનું મોત
- પુરઝડપે આવતી બોલેરો ચાલકની મોટી બેદરકારી
- વિસાવદર પોલીસે ફરાર ચાલકની તપાસ હાથ ધરી
Junagadh Accident News : જૂનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર (Visavadar) શહેરમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક હિટ એન્ડ રન (Hit and Run) ની ઘટના સામે આવી છે. વિસાવદરમાં બેફામ ગતિએ આવતી એક બોલેરો કારે આઠ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ બોલેરો ચાલક માનવતા નેવે મૂકીને ફરાર (Absconding) થઈ ગયો હતો.

