Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: ગિરનારના અંબાજી મંદિર ખાતે દારૂ-નોનવેજ પાર્ટી મામલે કાર્યવાહી, 6 સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલ અંબાજી શક્તિપીઠ ખાતે થયેલી દારૂ અને નોનવેજ પાર્ટીની ઘટનાએ ભારે વિવાદ ઉભો કર્યો છે. આ ઘટનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલે ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસની માંગ ઉઠી છે।
junagadh  ગિરનારના અંબાજી મંદિર ખાતે દારૂ નોનવેજ પાર્ટી મામલે કાર્યવાહી  6 સામે નોંધાઈ ફરિયાદ
Advertisement
  • Junagadh: ગિરનાર પર અપવિત્રતા! શક્તિપીઠમાં દારૂ-નોનવેજ પાર્ટીનો વિવાદ
  • ગિરનાર અંબાજી શક્તિપીઠમાં પાર્ટીથી ભક્તોમાં રોષ
  • ‘ધાર્મિક લાગણીઓને ઠેસ’ગિરનાર મામલે ઉગ્ર પ્રતિક્રિયા
  • પવિત્ર સ્થળે પાર્ટી! સમાજમાં આક્રોશ ઉફાન પર
  • ગિરનાર પર કોણે યોજી આ વિવાદાસ્પદ પાર્ટી?
  • મંદિરમાં અપમાનજનક કૃત્ય સામે કડક કાર્યવાહી ની માંગ
  • દારૂ-નોનવેજ મામલે પોલીસ ફરિયાદ, તપાસ શરૂ
  • શક્તિપીઠમાં અપવિત્રતા મુદ્દે તલસ્પર્શી તપાસની માંગ
  • ગિરનાર મામલે ષડયંત્રની આશંકા, સત્ય બહાર લાવવાની માંગ

Junagadh: જૂનાગઢ જિલ્લાના પવિત્ર ગિરનાર પર્વત (Girnar Mountain) પર આવેલા અંબાજી શક્તિપીઠ (Ambaji Shaktipeeth) ખાતે થયેલી દારૂ (Liquor) અને નોનવેજ (Non-Veg) પાર્ટી મામલે ભારે વિવાદ (Controversy) ઊભો થયો છે. આ ઘટનાએ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ (Religious Sentiments)ને ઠેસ પહોંચાડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×