Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh : ભવનાથના મેળામાં કિન્નર અખાડા મહામંડલેશ્વર ગીરનારી માતાએ Gujarat First સાથે કરી વાતચીત

Junagadh : જૂનાગઢના મિની કુંભ તરીકે ઓળખાતા ભવનાથના મહાશિવરાત્રી મેળામાં આસ્થાનો અનોખો રંગ જોવા મળ્યો. કિન્નર અખાડાની હાજરીએ ભક્તોમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં મહામંડલેશ્વર ગીરનારી સ્વીટુ માતાએ સનાતન ધર્મ, ઘરવાપસી અને યુવા પેઢીની ભૂમિકા અંગે મહત્વનો સંદેશ આપ્યો.
Advertisement
  • જૂનાગઢના ભવનાથમાં કિન્નર અખાડા સાથે મુલાકાત
  • કિન્નર અખાડા મહામંડલેશ્વર ગીરનારી માતા સાથે વાતચીત
  • ગીરનારી સ્વીટુ માતાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
  • સનાતન ધર્મ આદી અનાદીકાળથી છેઃ સ્વીટુ માતા
  • હવે લોકો ઘરવાપસી કરી રહ્યા છેઃ સ્વીટુ માતા

Junagadh : જૂનાગઢના મિની કુંભ ગણાતા ભવનાથના મેળામાં આસ્થાના અનેક રંગો જોવા મળી રહ્યા છે, જેમાં કિન્નર અખાડાની ઉપસ્થિતિ ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવી રહી છે. તાજેતરમાં ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગીરનારી સ્વીટુ માતાએ સનાતન ધર્મના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સનાતન ધર્મ આદિ-અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે અને તે વિશ્વનો સૌથી પ્રાચીન માર્ગ છે.

વર્તમાન સમયના પરિવર્તન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજે લોકોમાં જાગૃતિ આવી રહી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના મૂળ તરફ વળીને 'ઘરવાપસી' કરી રહ્યા છે. શિવરાત્રીના આ પાવન પર્વ પર સ્વીટુ માતાએ ધર્મના સંરક્ષણ અને સંસ્કૃતિના જતન માટે યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી.

Advertisement

આ પણ વાંચો : Junagadh : ભવનાથના મેળામાં સેવાનું ઘોડાપૂર! ગુજરાત પોલીસને સાથે 150 લોકોની ટીમ સેવામાં ખડેપગે

Advertisement

Tags :
Advertisement

.

×