Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kirti Patel News : વિવાદોની ક્વીન કીર્તિ પટેલ આજે પોલીસ સમક્ષ થશે હાજર, ધરપકડની લટકતી તલવાર?

Kirti Patel News : મહાશિવરાત્રી પર્વે જૂનાગઢના (Junagadh) મૃગીકુંડમાં (Mrigi Kund) પરંપરા તોડી સ્નાન કરવા બદલ અને ત્યારબાદ પોલીસ કર્મીઓ સાથે અભદ્ર વર્તન (Indecent Behavior) કરવા બદલ કીર્તિ પટેલ (Kirti Patel) વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં (Bhavnath Police Station) ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ તાલુકા પોલીસને સોંપાતા, આજે તેને નોટિસના આધારે પૂછપરછ માટે હાજર થવા આદેશ અપાયો છે.
kirti patel news   વિવાદોની ક્વીન કીર્તિ પટેલ આજે પોલીસ સમક્ષ થશે હાજર  ધરપકડની લટકતી તલવાર
Advertisement
  • કિર્તી પટેલ  (Kirti Patel) જૂનાગઢ (Junagadh) તાલુકા પોલીસ સ્ટેશનમાં થશે હાજર
  • ફરજમાં રૂકાવટના કેસમાં ભવનાથ પોલીસ સ્ટેશનમાં થશે હાજર
  • મૃગીકુંડમાં સ્નાન સમયે પોલીસે કિર્તી પટેલ (Kirti Patel) ને બહાર કાઢી હતી
  • મૃગીકુંડમાંથી બહાર કાઢતા કિર્તીએ પોલીસ સાથે કરી હતી બબાલ
  • જે મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
  • ફરજ રૂકાવટ કેસમાં ભવનાથ પોલીસે કિર્તીને પાઠવી છે નોટિસ

Kirti Patel News : ગુજરાતની જાણીતી અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર કાયદાકીય સકંજામાં આવી છે. મહાશિવરાત્રી દરમિયાન ભવનાથ (Bhavnath) ના મૃગીકુંડમાં સ્નાન કરવા બાબતે થયેલી બબાલ અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં આજે કીર્તિ પટેલ (Kirti Patel) જૂનાગઢ (Junagadh) તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ હવે કડક કાર્યવાહીના મૂડમાં જણાય છે.

Tags :
Advertisement

.

×