Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

junagadh ખંડણી કેસ, દિવ્યા સાવલાણીના રિમાન્ડ પૂર્ણ, આજે ફરી કોર્ટમાં કરાશે રજૂ

junagadh Divya Savlani News : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણીતા ઇન્ફ્લુએન્સર દિવ્યા સાવલાણી (Divya Savlani)અને વિવાદિત લેડી ડોન તરીકે ઓળખાતી કિર્તી પટેલ(Kirti Patel) સહિત પાંચ લોકો સામે નોંધાયેલા 20 લાખની ખંડણીના કેસમાં નવો વળાંક આવ્યો છે.
junagadh ખંડણી કેસ  દિવ્યા સાવલાણીના રિમાન્ડ પૂર્ણ  આજે ફરી કોર્ટમાં કરાશે રજૂ
Advertisement
  • સો. મીડિયા ઈન્ફ્લુએન્સર દિવ્યા સાવલાણી (Divya Savlani) ને કોર્ટમાં કરાશે રજૂ
  • એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા દિવ્યાને ફરી કોર્ટમાં કરાશે રજૂ
  • દિવ્યા સાવલાણી સહિત 5 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ
  • 20 લાખની ખંડણી માગવા મામલે નોંધાઈ છે પોલીસ ફરિયાદ
  • ખોટા આક્ષેપ થવાના આરોપસર દિવ્યાએ પીધી હતી ઝેરી દવા

junagadh Divya Savlani News : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણીતા ઇન્ફ્લુએન્સર દિવ્યા સાવલાણી (Divya Savlani)અને વિવાદિત લેડી ડોન તરીકે ઓળખાતી કિર્તી પટેલ(Kirti Patel) સહિત પાંચ લોકો સામે નોંધાયેલા 20 લાખની ખંડણીના કેસમાં નવો વળાંક આવ્યો છે. એક દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા આજે દિવ્યા સાવલાણીને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×