Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: 'મારો દિકરો ગળે ફાંસો ખાઈ ગયો' યુવાનને મરવા કોણે મજબૂર કર્યો?

Junagadh ના કેશોદના કાલવાણી ગામે ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળી ભાવસિંહ ધાના નામના યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આક્ષેપ છે કે મરતા પહેલા વાયરલ વીડિયોમાં તેણે અનિરુદ્ધસિંહ જોખીયા સહિતના શખ્સોના નામ જાહેર કર્યા છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં પોલીસે કાર્યવાહી ન કરતા આ પગલું ભર્યું છે. પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
junagadh   મારો દિકરો ગળે ફાંસો ખાઈ ગયો  યુવાનને મરવા કોણે મજબૂર કર્યો
Advertisement
  • Junagadh માં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • ભાવસિંહ ઉર્ફે મયુર અમુભાઈ ધાનાએ કરી આત્મહત્યા
  • જાનથી મારી નાખવાની ધમકીને લઈ યુવાને ગળાફાંસો ખાધો
  • કેશોદના કાલવાણી ગામની ઘટના

Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદ (Keshod) તાલુકાના કાલવાણી ગામે ( Kalvani village) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં યુવાને એક શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના પિતાએ ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, ખાસ કરીને જ્યારે મૃતક યુવાને મરતા પહેલા એક વીડિયો વાયરલ કરીને પોતાને મરવા મજબૂર કરનાર શખ્સોના નામ જાહેર કર્યા હોવાનું કહેવાઈ છે.

Tags :
Advertisement

.

×