Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'અફઝલ સીડાના ઇશારે ખોટો ગુનો નોંધ્યો' Kirti Patel ની સાથીદાર દિવ્યાનો આત્મહત્યાનો પ્રયાસ!

જૂનાગઢમાં (Junagadh) કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી (Divya Savlani) સામે ખંડણી અને ખોટા કેસમાં ફસાવવાનો ગુનો નોંધાતા દિવ્યાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી તેણે અફઝલ સીડા (Afzal Sida) પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. હાલ દિવ્યા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે.
 અફઝલ સીડાના ઇશારે ખોટો ગુનો નોંધ્યો  kirti patel ની સાથીદાર દિવ્યાનો આત્મહત્યાનો પ્રયાસ
Advertisement
  •  Kirti Patel  સામે ત્રીજો ગુનો દાખલ થયાનો મામલો
  • કીર્તિ પટેલ સાથે દિવ્યા સાવલાણી પર પણ ગુનો નોંધાયો
  • દિવ્યા સાવલાણીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

જૂનાગઢ શહેરમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. જૂનાગઢ પોલીસ દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ ત્રીજો ગુનો દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે માત્ર કીર્તિ જ નહીં, પરંતુ તેની સાથીદાર દિવ્યા સાવલાણી (Divya Savlani) સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ ત્યારે ગંભીર વળાંક લીધો જ્યારે દિવ્યા સાવલાણીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Tags :
Advertisement

.

×