Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: જૂનાગઢમાં 6 માસના બાળસિંહનો મૃતદેહ મળ્યો, તપાસ શરુ

Junagadh News: ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢ શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરની વાણંદ સોસાયટી નજીક આવેલા વિસ્તારમાંથી 6 માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે, જેને પગલે વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
junagadh news  જૂનાગઢમાં 6 માસના બાળસિંહનો મૃતદેહ મળ્યો  તપાસ શરુ

Tags :
Advertisement

.

×