Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Accident News: જૂનાગઢમાં મજેવડી પાસે ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 4 લોકોના મોત

Junagadh Accident News: જૂનાગઢના મજેવડી નજીક આજે શનિવારે સવારના સુમારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જૂનાગઢથી કેશોદ તરફ જઈ રહેલી એક ફોરવિલ કાર અને સામેથી આવી રહેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા રસ્તા પર લોહીયાળ દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
junagadh accident news  જૂનાગઢમાં મજેવડી પાસે ગોઝારો અકસ્માત  ટ્રક અને કારની ટક્કરમાં 4 લોકોના મોત

Tags :
Advertisement

.

×