Junagadh : MLA સંજયભાઈ કોરડિયાને ધમકી આપનાર મુખ્ય આરોપી મુંબઈ એરપોર્ટથી ઝડપાયો
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી આપનારની આખરે ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી સમીર રીંગબલોચની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. આરોપી સામે જુનાગઢ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. અગાઉ આ કેસમાં આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ ધારાસભ્યને ધમકી આપી રૂપિયા 30-35 લાખની ખંડણી માગી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
- Junagadh માં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી આપનાર ઝડપાયો
- મુખ્ય આરોપી સમીર રીંગબલોચની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ
- જુનાગઢ પોલીસે આરોપી સમીર રીંગબલોચની ધરપકડ કરી
- આરોપી સામે જુનાગઢ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી
- અગાઉ આ કેસમાં આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની કરાઈ હતી ધરપકડ
Junagadh : ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને (MLA Sanjaybhai Koradiya) ધમકી આપનારની આખરે ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી સમીર રીંગબલોચની (Sameer Ringbaloch) મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. આરોપી સામે જુનાગઢ પોલીસે લુકઆઉટ નોટિસ (Lookout Notice) જાહેર કરી હતી. અગાઉ આ કેસમાં આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ ધારાસભ્યને ધમકી આપી રૂપિયા 30-35 લાખની ખંડણી માગી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

