Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: માત્ર વરસાદ જ નહીં, ભૌગોલિક સ્થિતિ પણ ખેડૂતો માટે બની મુસીબત, કેમ ઘેડમાં પાણી નથી ઓસરતા ?

Junagadh Rain News:  રાજ્યમા હાલ ચોમાસું બરાબર જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ખાસ કરીને માંગરોળના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે.
junagadh news  માત્ર વરસાદ જ નહીં  ભૌગોલિક સ્થિતિ પણ ખેડૂતો માટે બની મુસીબત  કેમ ઘેડમાં પાણી નથી ઓસરતા
Advertisement

Junagadh Rain News: રાજ્યમા હાલ ચોમાસું બરાબર જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ખાસ કરીને માંગરોળના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરોમાં પાણી ભરાવવાને કારણે માંગરોળ અને કેશોદ પંથકના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Tags :
Advertisement

.

×