Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh SC ST Scholarship Scam : વગર પરીક્ષાએ પાસની ગેરંટી અને 24 લાખની ગેરરીતિ, જૂનાગઢ સ્કોલરશીપ કૌભાંડમાં મોટો પર્દાફાશ

જૂનાગઢમાં SC-ST શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ થતાં ચર્ચામાં છે. પોલીસે કૌભાંડી દર્શન મેસવાણીયાની ધરપકડ કરી છે. આરોપીએ 21 વિદ્યાર્થીઓની 24 લાખથી વધુની સ્કોલરશીપમાંથી 11.3 લાખની ઉચાપત કરી હતી. પોલીસે ઓફિસમાંથી 110 સિમકાર્ડ, બેંક કીટ, 9 મોબાઈલ અને બિહાર-દિલ્હી બોર્ડની નકલી માર્કશીટો જપ્ત કરી BNS હેઠળ ગુનો નોંધ્યો છે.
junagadh sc st scholarship scam    વગર પરીક્ષાએ પાસની ગેરંટી અને 24 લાખની ગેરરીતિ  જૂનાગઢ સ્કોલરશીપ કૌભાંડમાં મોટો પર્દાફાશ
Advertisement

Junagadh SC ST Scholarship Scam :  જૂનાગઢમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના વિદ્યાર્થીઓ માટેની સરકારી શિષ્યવૃત્તિમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે.   તાજેતરના અહેવાલો મુજબ, જૂનાગઢ પોલીસે વિદ્યાર્થીઓને ફ્રીશિપ અને વગર પરીક્ષાએ પાસ કરાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઉચાપત કરનાર મુખ્ય આરોપી દર્શન મેસવાણીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×