Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Daru Party Raid : મેંદરડાના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી, બે મહિલાઓ સહિત 10 લોકોની ધરપકડ

જૂનાગઢમાં ક્રાઈમ બ્રાંચે સફળ કાર્યવાહી હાથ ધરી છે. મેંદરડાના વાઇલ્ડ વાડી કોટેજના રૂમ નંબર 402 માંથી ૨ મહિલા સહિત 10 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા છે. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, મોબાઈલ અને રોકડ સહિત ₹૧.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે.
junagadh daru party raid   મેંદરડાના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી  બે મહિલાઓ સહિત 10 લોકોની ધરપકડ
Advertisement

Junagadh Daru Party Raid : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રમાંથી વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે. સત્તાવાર પોલીસ અહેવાલ મુજબ,   જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે મેંદરડા નજીક આવેલા વાઇલ્ડ વાડી કોટેજના રૂમ નંબર 402 માં અચાનક દરોડો પાડી બે મહિલાઓ સહિત કુલ દસ લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Tags :
Advertisement

.

×